કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓન ઓફશોર વિન્ડ' લૉન્ચ કરવા માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? માલદીવ જાપાન ન્યુઝીલેન્ડ ડેન્માર્ક માલદીવ જાપાન ન્યુઝીલેન્ડ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) NBA ખિતાબ જીતનારી ટીમ 'સૈક્રામેન્ટો કિંગ્સ' નો ભાગ બનનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? સતનામસિંહ પ્રિન્સપાલસિંહ અમૃતપાલસિંહ અજમેરસિંહ સતનામસિંહ પ્રિન્સપાલસિંહ અમૃતપાલસિંહ અજમેરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના સિરારાખોંગ મરચા અને તામેંલોંગ ઓરેન્જને GI ટેગ અપાયું ? ત્રિપુરા બિહાર મણિપુર સિક્કિમ ત્રિપુરા બિહાર મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનોજ સરકારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? હાઈ જમ્પ બેડમિન્ટન ડિસ્ક થ્રો જેવેલિન થ્રો હાઈ જમ્પ બેડમિન્ટન ડિસ્ક થ્રો જેવેલિન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સુહાસ યતિરાજ ટોકયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના પ્રથમ IAS અધિકારી બન્યા, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે. આપેલ પૈકી કોઈ નહીં બેડમિન્ટન ટેબલ ટેનિસ ભાલાફેંક (જેવીલીન થ્રો) આપેલ પૈકી કોઈ નહીં બેડમિન્ટન ટેબલ ટેનિસ ભાલાફેંક (જેવીલીન થ્રો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સુશ્રી નજલા બોડેન રોમધાને કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે ? ઈથિપિયા ઈજિપ્ત નાઈઝેરિયા ટયૂનિશિયા ઈથિપિયા ઈજિપ્ત નાઈઝેરિયા ટયૂનિશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP