રમત-ગમત (Sports)
નીચે દર્શાવેલ રમતો પૈકી કઈ રમત વર્ષ 1900 અને 1904ની ઓલમ્પિકમાં હતી અને ત્યારબાદ ફરીથી તે વર્ષ 2016માં રીયો ઓલમ્પિકમાં સ્થાન પામેલ છે ?
વિજય હજારે ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલ છે. વિજય હજારે ટ્રોફીની શરૂઆત ઇ.સ. ૨૦૦૨માં થઇ હતી. તેમાં ૩૮ ટીમો ભાગ લે છે. વિજય હજારેની આગેવાનીમાં ભારતે સૌ પ્રથમ ઇગ્લેડ વિરુદ્ધ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો.
રમત-ગમત (Sports)
નીચેના પૈકી કયા શહેરે પુરુષોની હોકી વર્લ્ડ કપ 2018 ની અજમાની કરી હતી ?