ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ?

વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
જામનગરના દિગ્વીજયસિંહજી
ગોંડલના ભગવતસિંહજી
ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

રુદ્રદામા
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP