Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને પોતાનું રાજીનામું મોકલે છે ? ગૃહમંત્રી રાષ્ટ્રપતિ ઊપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રી રાષ્ટ્રપતિ ઊપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો. મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ અને તાલુકાઓ છે. 33, 240 32, 209 32, 250 33, 250 33, 240 32, 209 32, 250 33, 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સાસંદ પદની ઊમેદવારી માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે ? 25 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 30 વર્ષ 25 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યનાં 2019-20 બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પુલોના કામ માટે કેટલા રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે ? 1500 કરોડ 2000 કરોડ 2500 કરોડ 2100 કરોડ 1500 કરોડ 2000 કરોડ 2500 કરોડ 2100 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બંધારણના મુસદ્દા સમીતીનાં અધ્યક્ષ કોણ હતા ? મૌલાના આઝાદ ડો. બી.આર.આંબેડકર જવાહરલાલ નહેરૂ ગાંધીજી મૌલાના આઝાદ ડો. બી.આર.આંબેડકર જવાહરલાલ નહેરૂ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP