Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નીચેનામાંથી કઇ આર.ટી.આઈ. એક્ટ 2005 હેઠળ 'માહિતી ક્લમ 2(એફ)ની વ્યાખ્યા હેઠળ આવતી નથી.

લોગબુક
સરક્યુલર
ફાઈલ નોટીગ્સ
ડેટા મટીરીયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાનાં ખાતેથી રાજયમાં સુજલામ સુફલામ જળ અભિયાન 2019નો પ્રારંભ કર્યો હતો.

તરણેતર
લખતર
વઢવાણ
લીંબડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP