GSSSB Bin Sachivalay Mock Test 1
મોર્લે મિન્ટો અધિનિયમ 1909 કઈ સમિતિના રિપોર્ટ પર પસાર કરવામાં આવ્યો હતો ?

આપેલ બંને
અરૂન્ડેલ સમિતિ
એક પણ નહિ
ડફરીન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાનસત્રના અધ્યક્ષ તરીકે કોણ હતું ?

ઉમાશંકર જોશી
રા.વી.પાઠક
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કવિ ચિનુ મોદીનું ઉપનામ ક્યો અર્થ બતાવે છે ?

ઇચ્છા
ઇર્શાદ
આશા
હુકમ કે આજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP