Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ?

3 લાખ
2 લાખ
5 લાખ
1 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘સૂર્ય શક્તિ કિસાન યોજના' નો અમલ સમગ્ર દેશમાં સૌ પ્રથમ કયા રાજ્યમાં થયો ?

મેઘાલય
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
કયા વર્ષમાં એસડીજી (Sustainable Development Goals) ગ્રોથ સ્વીકારાયા ?

સપ્ટેમ્બર 2012
સપ્ટેમ્બર 2016
સપ્ટેમ્બર 2013
સપ્ટેમ્બર 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP