Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઇન્ટરનેટથી જોડવા માટે કઇ યોજના અમલમાં લાવવામાં આવી છે ? ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ ઇ-પ્રોડ્યુરમેન્ટ ઇ-ધારા સ્વાગત ઓનલાઇન ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ ઇ-પ્રોડ્યુરમેન્ટ ઇ-ધારા સ્વાગત ઓનલાઇન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કોઈપણ રાજ્યનાં નામપરિવર્તન કરવાની સત્તા કોની પાસે છે ? સંસદ ગૃહમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ ગૃહમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બજેટ 2019-20 મુજબ બે થી પાંચ કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કેટલા ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે ? 7% 3% 5% 2% 7% 3% 5% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કયા વર્ષમાં એસડીજી (Sustainable Development Goals) ગ્રોથ સ્વીકારાયા ? સપ્ટેમ્બર 2012 સપ્ટેમ્બર 2013 સપ્ટેમ્બર 2016 સપ્ટેમ્બર 2015 સપ્ટેમ્બર 2012 સપ્ટેમ્બર 2013 સપ્ટેમ્બર 2016 સપ્ટેમ્બર 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રવાસી ભારતીય દિવસ તરીકે કયો દિવસ ઊજવાય છે ? 20 જાન્યુઆરી 26 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી 20 જાન્યુઆરી 26 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો. તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP