Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ?

વિશ્વ ગ્રામ યોજના
આદર્શ પંચાયત યોજના
સમરસ ગ્રામ યોજના
સંવાદ ગ્રામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
રાજ્ય સરકારનું ઓડિટ

આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યનો વિષય છે.
કેન્દ્રનો વિષય છે
સહવર્તીય સૂચિમાં છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભીમદેવ પહેલાનાં સમયમાં કયા સ્થાપત્યની રચના થઈ ?

સીદી સૈયદની જાળી
મોઢેરાનું સૂર્યમંદિર
આપેલ પૈકી એક પણ નહીં
દેલવાડાના દેરાસરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નીચેનામાંથી કઇ આર.ટી.આઈ. એક્ટ 2005 હેઠળ 'માહિતી ક્લમ 2(એફ)ની વ્યાખ્યા હેઠળ આવતી નથી.

લોગબુક
સરક્યુલર
ડેટા મટીરીયલ
ફાઈલ નોટીગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતની બંધારણ સભામાં કઇ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે ?

સાયમન કમિશન
ક્રિપ્સ મિશન યોજના
કેબીનેટ મિશન યોજના
આમાંથી એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP