Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ક્યા દેશમાં સપાટીથી સપાટી અણુસક્ષમ બેલિસ્ટીક મિશાઈલ ‘ગજનબી’ને સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ છે ? પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ? 5 લાખ 1 લાખ 2 લાખ 3 લાખ 5 લાખ 1 લાખ 2 લાખ 3 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપના હેઠળ કરવામાં આવી. કલમ 335 કલમ 325 કલમ 315 કલમ 320 કલમ 335 કલમ 325 કલમ 315 કલમ 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાનાં ખાતેથી રાજયમાં સુજલામ સુફલામ જળ અભિયાન 2019નો પ્રારંભ કર્યો હતો. લીંબડી વઢવાણ તરણેતર લખતર લીંબડી વઢવાણ તરણેતર લખતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 5મી ઓગષ્ટ, 2019ના રોજ રાજ્યસભામાં આર્ટીકલ 370 અંગે ભારતના રાષ્ટ્રપતિશ્રીના બંધારણીય હુકમની ઘોષણા કોણે કરી હતી ? શ્રી નરેન્દ્ર મોદી શ્રી રામનાથ કોવિંદ શ્રી વેંકૈયા નાયડુ શ્રી અમિત શાહ શ્રી નરેન્દ્ર મોદી શ્રી રામનાથ કોવિંદ શ્રી વેંકૈયા નાયડુ શ્રી અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણમાં સમરર્તી (સંયુક્ત) યાદી કયા દેશમાં લેવાઈ ? દક્ષિણ આફ્રિકા અમેરીકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા અમેરીકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP