Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'સર્વજ્ઞ' શબ્દનો સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું. મહાત્મા ગાંધી મૌલાના આઝાદ ડો.ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી મૌલાના આઝાદ ડો.ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘શિશુ સમાન ગણી સહદેવને’ અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) યોજના આયોગનું સ્થાન 'નીતિ આયોગ' એ ક્યારે લિધુ ? 1 જાન્યુઆરી, 1953 1 જાન્યુઆરી, 2012 1 જાન્યુઆરી, 2015 1 જાન્યુઆરી, 1988 1 જાન્યુઆરી, 1953 1 જાન્યુઆરી, 2012 1 જાન્યુઆરી, 2015 1 જાન્યુઆરી, 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજના યોજના' કયા મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP