Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ચકુએ ખીંટી પર દફતર લટકાવ્યું’ કર્મણિયા ફેરવો. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતે ચંદ્રયાન-2 કઈ તારીખે લોન્ચ કર્યુ હતુ. 7 જુલાઈ, 2019 7 સપ્ટેમ્બર, 2019 22 જુલાઈ, 2019 22 ઓગષ્ટ, 2019 7 જુલાઈ, 2019 7 સપ્ટેમ્બર, 2019 22 જુલાઈ, 2019 22 ઓગષ્ટ, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 2019-20ના બજેટમાં 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ પુલનાં કામ માટે કેટલા કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા ? 2000 કરોડ 1500 કરોડ 2500 કરોડ 2200 કરોડ 2000 કરોડ 1500 કરોડ 2500 કરોડ 2200 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રવાસી ભારતીય દિવસ તરીકે કયો દિવસ ઊજવાય છે ? 11 જાન્યુઆરી 20 જાન્યુઆરી 9 જાન્યુઆરી 26 જાન્યુઆરી 11 જાન્યુઆરી 20 જાન્યુઆરી 9 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Darsy likes snakes,many people hate. whose who which whome whose who which whome ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ? ઈ-પ્રમાણ ઈ-ખેડૂત ઈ-ધરા ઈ-વિકાસ ઈ-પ્રમાણ ઈ-ખેડૂત ઈ-ધરા ઈ-વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP