Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

ખિલાફત ચળવળ
રોલેટ એક્ટ
અસહકાર આંદોલન
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

મદનલાલ ધીંગરા
શ્યામજી કૃષ્ણ વર્મા
મેડમ ભિખાઈજી કામા
રાણા સરદારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP