Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે ?

ગૃહમંત્રી
સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ
સ્પીકર
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2019-20માં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રૂા.ની જોગવાઈ કરેલી છે.

500 કરોડ
400 કરોડ
300 કરોડ
450 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઇન્ટરનેટથી જોડવા માટે કઇ યોજના અમલમાં લાવવામાં આવી છે ?

ઇ-પ્રોડ્યુરમેન્ટ
સ્વાગત ઓનલાઇન
ઇ-ધારા
ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP