Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સામાન્ય બજેટમાં નાગરીક ખર્ચ માટેની માંગની સંખ્યા શું હોય છે ? 109 103 106 102 109 103 106 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ? પંડિત દિનદયાળ ઉપાધ્યાય શ્યામ પ્રસાદ મુખરજી સ્વામી વિવેકાનંદ ગાંધીજી પંડિત દિનદયાળ ઉપાધ્યાય શ્યામ પ્રસાદ મુખરજી સ્વામી વિવેકાનંદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Choose an appropriate idiom from the following options for the underlined words; It was a difficult time, but he never lost hope. off and on to keep well ups and downs to give up off and on to keep well ups and downs to give up ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રથમ અપીલ તેની રસીદની તારીખથી દિવસની અંદર પ્રથમ અપીલ સત્તા દ્વારા નિકાલ કરવામાં આવશે. 45 દિવસ 60 દિવસ 40 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ 40 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણમાં સુધારાની જોગવાઇ કયા દેશનાં બંધારણમાંથી લેવાઈ ? ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા અમેરીકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા અમેરીકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણને પુરેપુરૂ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 8 માસ, 18 દિવસ 2 વર્ષ 11 માસ, 18 દિવસ 2 વર્ષ 11 માસ, 24 દિવસ 2 વર્ષ 8 માસ, 11 દિવસ 2 વર્ષ 8 માસ, 18 દિવસ 2 વર્ષ 11 માસ, 18 દિવસ 2 વર્ષ 11 માસ, 24 દિવસ 2 વર્ષ 8 માસ, 11 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP