GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

મિ. વાય. એન. થોમસ કુક
મિ. સી. એન. બ્રુમફિલ્ડ
સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ
સર થોમસ આર્મસ્ટ્રોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રિયો પેરાલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનાર કયા ભારતીય ખેલાડીને તાજેતરમાં 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા ?

પૂનમ યાદવ
દીપા મલિક
પી. વી. સંધુ
બજરંગ પૂનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટીકલ - 117
આર્ટીકલ - 128
આર્ટીકલ - 124
આર્ટીકલ - 120

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP