સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - તમા કાળજી તમારુ ચિતા ઘોડો કાળજી તમારુ ચિતા ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) બીડ લવણનો સમાનાર્થી ___ છે. નવસાર અને યુલ્લિકા નવસાર યુલ્લિકા સિંધવ નવસાર અને યુલ્લિકા નવસાર યુલ્લિકા સિંધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. પાકટ સ્વાર્થી દયાળુ ઠસ્સાદાર પાકટ સ્વાર્થી દયાળુ ઠસ્સાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? દામિની શર્વરી નિશા યામિની દામિની શર્વરી નિશા યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.વ્યાસંગ મહાવરો વ્યસ્ત સંગતિ વ્યસન મહાવરો વ્યસ્ત સંગતિ વ્યસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આપગા ચપળા સૌદામિની તડિ્ત આપગા ચપળા સૌદામિની તડિ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP