ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ?

હાટકેશ્વર મંદિર (વડનગર)
સારણેશ્વર મંદિર (પોળો)
રાણકીવાવ (પાટણ)
અડાલજની વાવ (ગાંધીનગર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ?

વેચાણ ઘર
હાટ
હાથશાળ મેળો
કલા પ્રદર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP