સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ભાવંન વખાણ ભવન ભમરો ભાવતુ વખાણ ભવન ભમરો ભાવતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. હસ્તી હય વાજી રેવંત હસ્તી હય વાજી રેવંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? નિર્ઝરિણી વારિધિ આપગા સ્રોતસ્વિની નિર્ઝરિણી વારિધિ આપગા સ્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : શાળ મકાઈ બાજરી ઘઉં ડાંગર મકાઈ બાજરી ઘઉં ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અતિસંધાન અલક્ષ્ય આક્રમણ છેતરપિંડી અત્યાચાર અલક્ષ્ય આક્રમણ છેતરપિંડી અત્યાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પસાયતો રક્ષક ભુવો પંચાયતનો મંત્રી ગામનો ભજનીક રક્ષક ભુવો પંચાયતનો મંત્રી ગામનો ભજનીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP