સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ખાંડું તલવાર સોનુ મૂર્ખ ભેંસનું ટોળું તલવાર સોનુ મૂર્ખ ભેંસનું ટોળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. સાધન સામગ્રી શણગાર નિલય શરણાઈ સાધન સામગ્રી શણગાર નિલય શરણાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. જેઠાણી લાકડી વાંસળી જેહાદી જેઠાણી લાકડી વાંસળી જેહાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વતું કરાવવું' શબ્દનો અર્થ જણાવો. સાબિત કરાવવું સરખામણી કરાવવી ખુશામત કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી ખુશામત કરાવવી હજામત કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ધર્મશાળા ગોદામ અન્નક્ષેત્ર કોઠાર ધર્મશાળા ગોદામ અન્નક્ષેત્ર કોઠાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા આજીજી નહેર દિવસ નખ આજીજી નહેર દિવસ નખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP