GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "છકડો જકાતનાકે જ ઊભો રહી જાય.’’ આ વાક્યમાં ‘નિપાત’ શોધો. જ જાય છકડો રહી જ જાય છકડો રહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે ?1. ઉહાપોહ2. ચૂપચાપ3. જૂનાગઢ4. હકુમત 5. અધીનિયમ6. વિશેષાધિકાર 3, 4, 6 1, 3, 5 2, 6 2, 5, 6 3, 4, 6 1, 3, 5 2, 6 2, 5, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 UPS નું આખુ નામ શું છે ? Uninterruptible Pin Sky Uninterruptible Power Supply United Power Supply United Post Supply Uninterruptible Pin Sky Uninterruptible Power Supply United Power Supply United Post Supply ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Find out collective noun from the following. Judge Jury Jamnagar Justice Judge Jury Jamnagar Justice ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ? 364 રૂ. 208 રૂ. 260 રૂ. 312 રૂ. 364 રૂ. 208 રૂ. 260 રૂ. 312 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel ની એક સીટમાં કુલ કેટલાં કૉલમ હોય છે ? 255 258 254 256 255 258 254 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP