ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?

અનાથાશ્રમ : અમદાવાદ, 1892
મહિલા સહકારી બેંક : સુરત, 1994
સંગ્રહાલય : જુનાગઢ, 1849
ઔદ્યોગિક વસાહત : વાપી, 1968

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

કનકાઈ
બાણેજ
કોળીયાક
ગોપનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે ?

ભાવનગર નજીક ખંભાતના અખાતમાં
સુલતાનપુર પાસે આજી નદીને મળે
પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં
જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP