ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

જામ રણજીતસિંહ
ભગતસિંહ
સયાજીરાવ-ત્રીજા
કૃષ્ણકુમારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ઘેલુભાઈ નાયક
શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર
શ્રી જગતરામ દવે
શ્રી નારાયણ મલ્હાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP