GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજોમાંથી નથી ? રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડૉક્યુમેન્ટમાં Header અને Footer કયા મોડમાં જોવા મળે છે ? Normal layout Print layout Grid layout Save layout Normal layout Print layout Grid layout Save layout ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ? ફિનાઈલ ઓ.આર.એસ. ટીંક્ચર બેન્ઝોઈન આયોડીન ફિનાઈલ ઓ.આર.એસ. ટીંક્ચર બેન્ઝોઈન આયોડીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ? 10 મિનિટ 6 મિનિટ 20 મિનિટ 15 મિનિટ 10 મિનિટ 6 મિનિટ 20 મિનિટ 15 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ? Clip Box Word Art Word Cliping Clip Art Clip Box Word Art Word Cliping Clip Art ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કેટલા સ્ટેજ પછી અડધા સ્ટેજની ગણતરી ટીકીટ માટે લક્ષમાં લેવાની રહેશે નહિ ? પાંચ દસ આઠ ત્રણ પાંચ દસ આઠ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP