ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારત સરકારને કર દ્વારા ઉપલબ્ધ થતી કુલ આવકમાં નીચે પૈકી કોનો વધુ હિસ્સો છે ?

એક્સાઇઝ ડ્યુટીઝ
વેલ્થટેક્ષ
ઇન્કમટેક્ષ
કસ્ટમ ડ્યુટીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફલેશન' છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ?

ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી
નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ખૂબ જ ઊંચા દરે ફુગાવો
ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ?

લાકડાવાલા સમિતિ
એસ.આર. હાશીમ સમિતિ
વાય. કે. અલઘ સમિતિ
એન.સી. સકસેના સમિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP