GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે ? ગણિતીક ચિત્રકામ શાબ્દિક પ્રેઝન્ટેશન ગણિતીક ચિત્રકામ શાબ્દિક પ્રેઝન્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel ની એક સીટમાં કુલ કેટલાં કૉલમ હોય છે ? 254 255 256 258 254 255 256 258 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘જાસોરનો ડુંગર’ કયા જીલ્લામાં આવેલ છે ? મહેસાણા ભાવનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ભાવનગર પાટણ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ? બનાસકાંઠા સાબરકાંઠા મહિસાગર દાહોદ બનાસકાંઠા સાબરકાંઠા મહિસાગર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હિપેટાઈટિસ A રોગ શેનાથી ફેલાય છે ? હવા ખોરાક પાણી સંપર્ક હવા ખોરાક પાણી સંપર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય." લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે ? દર્શક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સાપેક્ષ સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ દર્શક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સાપેક્ષ સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP