ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

ગોવિંદભાઈ શિણોલ
નારાયણભાઈ પટેલ
ઉછંગરાય ઢેબર
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ?

રણમલચરિત
રેવંતગિરિ રાસુ
સુરત સંગ્રામ
કાન્હદડે પ્રબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ?

હિંમતનગર
સુલતાનપુર
મહેમદાબાદ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP