GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે ?

ઓડોમીટર
સ્પીડોમીટર
થરમોમીટર
ટેકોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ડિસ્ક / કૉમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ...

બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે.
બધી માહિતી ભુસાઈ જાય છે.
બધી માહિતીની નકલ થઈ જાય છે.
નકામી માહિતીની નકલ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ?

14 વર્ષ
65 વર્ષ
42 વર્ષ
36 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
"કેસરીસિંઘ સવારમાં વહેલા ફરવા નીકળે." આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે ?

ષષ્ઠી વિભક્તિ
દ્વિતીયા વિભક્તિ
સપ્તમી વિભક્તિ
પંચમી વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP