ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેરમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 1942ની 8મી ઑગસ્ટે હિંદ છોડોનો ઠરાવ પસાર થયો ? અમદાવાદ સુરત કલકત્તા મુંબઈ અમદાવાદ સુરત કલકત્તા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાઉદી વોરા કોમની બે દરગાહો કયાં આવેલી છે ? દાતાર ઉનાવા શેલાવી ભડિયાદ દાતાર ઉનાવા શેલાવી ભડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? કર્ણ આપેલ માંથી કોઈ નહીં ચીમનભાઈ પટેલ યુધિષ્ઠિર કર્ણ આપેલ માંથી કોઈ નહીં ચીમનભાઈ પટેલ યુધિષ્ઠિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1986 1982 1994 1992 1986 1982 1994 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વિકાસગૃહ નારીવિકાસ ગૃહ વનિતા આશ્રમ સહયોગ ગૃહ વિકાસગૃહ નારીવિકાસ ગૃહ વનિતા આશ્રમ સહયોગ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 18 ઑક્ટોબર, 1916 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 17 જૂન, 1917 18 ઑક્ટોબર, 1916 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP