ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ? કવિ કાન્ત કવિ કલાપી કવિ ઉશનસ્ કવિ સુંદરમ્ કવિ કાન્ત કવિ કલાપી કવિ ઉશનસ્ કવિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. જયંત પાઠક હરિન્દ્ર દવે સુરેશ દલાલ બાલમુકુન્દ દવે જયંત પાઠક હરિન્દ્ર દવે સુરેશ દલાલ બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ વજુ કોટક કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. જગદીશ જોશી મોહન પરમાર હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ જગદીશ જોશી મોહન પરમાર હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ? વર્ષાબેન અડાલજા વિદ્યાગૌરી નીલકંઠ ધીરુબેન પટેલ સરોજબેન પાઠક વર્ષાબેન અડાલજા વિદ્યાગૌરી નીલકંઠ ધીરુબેન પટેલ સરોજબેન પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP