શબ્દભેદ
આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - સુષમા

વીરાંગના
સૌંદર્ય
અવાજ
લાચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
'શાલભંજિકા’ નો વિસ્તૃત અર્થ શો થાય ?

લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી
લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી
લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી
લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - વિલસે

ક્રિડા
વિલાસ
શોભે
વિચારવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.

મિથ્યાભિમાની
ઘૂંઘટવાળી
તાબે થયેલ
શ્યામવર્ણવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

સંચિત - ઉઘરાવેલું
ગોત્ર - કૂળ
સંચિત - ચિંતાવાળું
ગાત્ર - શરીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. :

નશો – કેફ
ભુવન – જગત
ભવન – ગૃહ
નસો – પરિચારિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP