સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? વારિજ રાજીવ અંબુજ પંકિલ વારિજ રાજીવ અંબુજ પંકિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામણ કામિની આનન જંગલ કામણ કામિની આનન જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. વ્યાજ મૂડી વારસો આવક વ્યાજ મૂડી વારસો આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નીલકંઠ સારંગ મૃગ કુરંગ નીલકંઠ સારંગ મૃગ કુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય વસુ તસુ પાણી પશુ વસુ તસુ પાણી પશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? અપેક્ષા વેપાર નિજારત વાણિજ્ય અપેક્ષા વેપાર નિજારત વાણિજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP