ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 317
અનુચ્છેદ – 316
અનુચ્છેદ – 315
અનુચ્છેદ – 318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ?

સંરક્ષણ પ્રધાન
સર્વોચ્ચ અદાલત
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?

લોકસભાના અધ્યક્ષ
ઉપરાષ્ટ્રપતિ
એટર્ની જનરલ
સોલિસિટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ?

આમુખ
ચૂંટણી અંગે સુધારાઓ
મૂળભૂત હક્કો
મિલ્કત ધરાવવાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP