ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ?

દલસુખભાઈ માલવિયા
કરસનદાસ માણેક
વજુ કોટક
નરહિર પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

જયોતીન્દ્ર દવે
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો.

નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા
નર્મદાશંકર રેવાશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP