કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું આનંદમાં આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. પાયમલ થવું લાયકાત તેવો સત્કાર જોર-જુલમી કરવી ભાડું ન મળવું પાયમલ થવું લાયકાત તેવો સત્કાર જોર-જુલમી કરવી ભાડું ન મળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર માણસને મહેનત ગમતી નથી એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી એકસમાન વર્તાવ દાખવે માણસ છે તો હજાર કામ મળી રહેશે માણસને મહેનત ગમતી નથી એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી એકસમાન વર્તાવ દાખવે માણસ છે તો હજાર કામ મળી રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાવો નાચ્યો એટલે બાવી નાચી બાવો—બાવી લોકોને છેતરે છે શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બંને એકજ વિચાર ધરાવે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ બાવો—બાવી લોકોને છેતરે છે શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બંને એકજ વિચાર ધરાવે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP