ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાઈ છે ? ભાદરવો અષાઢ શ્રાવણ માઘ ભાદરવો અષાઢ શ્રાવણ માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સીદીઓના ધમાલ નૃત્યમાં વગાડવામાં આવતા મોટા ઢોલને શું કહેવાય છે ? મુશીરા ધમાલ માયસીરા સેલાની મુશીરા ધમાલ માયસીરા સેલાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? ગાંધાર ભાડભૂત જંબુસર દહેજ ગાંધાર ભાડભૂત જંબુસર દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ? છોટાઉદેપુર વડોદરા અમદાવાદ સુરત છોટાઉદેપુર વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'વેશ' સાથે કોનું નામ સંકળાયેલું છે ? ડૉ.બળવંત જાની ડૉ.નરેશ વેદ અસાઈત જયશંકર સુંદરી ડૉ.બળવંત જાની ડૉ.નરેશ વેદ અસાઈત જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP