ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. સુરેશ દલાલ બાલમુકુન્દ દવે જયંત પાઠક હરિન્દ્ર દવે સુરેશ દલાલ બાલમુકુન્દ દવે જયંત પાઠક હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? દીના પાઠક બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી દીના પાઠક બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? સુરતમાં અમદાવાદમાં ભાવનગરમાં વડોદરામાં સુરતમાં અમદાવાદમાં ભાવનગરમાં વડોદરામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો. નવલકથા એકાંકી નાટક નવલિકા નવલકથા એકાંકી નાટક નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... સ્નેહરશ્મિ ઉશનસ્ ધૂમકેતુ ફિલસૂફ સ્નેહરશ્મિ ઉશનસ્ ધૂમકેતુ ફિલસૂફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? મેરૂતુંગાચાર્ય કુમારપાળ વિમળસૂરિ હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય કુમારપાળ વિમળસૂરિ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP