ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલ હતું ? કોયલી કલોલ ખંભાત પાસે લુણેજ અંકલેશ્વર કોયલી કલોલ ખંભાત પાસે લુણેજ અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યા વહી જાય છે ? ખંભાતના અખાતમાં કચ્છના રણમાં અરબી સમુદ્રમાં સાંભર સરોવરમાં ખંભાતના અખાતમાં કચ્છના રણમાં અરબી સમુદ્રમાં સાંભર સરોવરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં કયું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે ? નવસારી જુનાગઢ સુરત દાંતીવાડા નવસારી જુનાગઢ સુરત દાંતીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ? તાપી એક પણ નહિ સાબરમતી મહી તાપી એક પણ નહિ સાબરમતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? નર્મદા તાપી મહી સાબરમતી નર્મદા તાપી મહી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કઇ નદીના કિનારે આવેલું છે ? પુષ્પાવતી બનાસ સાબરમતી સરસ્વતી પુષ્પાવતી બનાસ સાબરમતી સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP