ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? લઘરો મારે નામને દરવાજે ટોળા અવાજ ઘોંઘાટ વહી જતી પાછળ રમ્યઘોષા લઘરો મારે નામને દરવાજે ટોળા અવાજ ઘોંઘાટ વહી જતી પાછળ રમ્યઘોષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો. મેહેલોલ જખૌ મનડાસર પાળિયાદ મેહેલોલ જખૌ મનડાસર પાળિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? સહજાનંદ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી રામદાસ સહજાનંદ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? મણિયાર આપેલ તમામ ઝંડા ઝુલણ જૂઠણ મણિયાર આપેલ તમામ ઝંડા ઝુલણ જૂઠણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તાર્કિકબોધ’ના રચનાકાર કોણ છે ? કવિ કાન્ત દલપતરામ વીર નર્મદ જીણાભાઈ દેસાઈ કવિ કાન્ત દલપતરામ વીર નર્મદ જીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP