રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કાઠું પડકવું અક્કડ થવું ઝગડો કરવો ગભરાઈ જવું લગ્ન કરવું અક્કડ થવું ઝગડો કરવો ગભરાઈ જવું લગ્ન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓરિયો વીતવો માથે પડવું સારો પ્રસંગ સફળ રીતે પૂરો થયો સુખદુ:ખમાંથી પસાર થવું ઘાત ટળી જવી માથે પડવું સારો પ્રસંગ સફળ રીતે પૂરો થયો સુખદુ:ખમાંથી પસાર થવું ઘાત ટળી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા દાંત મજબૂત કરવા શ્રીમંત હોવું વિશુદ્ધ થવું પૂજા કરવી દાંત મજબૂત કરવા શ્રીમંત હોવું વિશુદ્ધ થવું પૂજા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - અંક વળવો ઘડિયા શિખવા દુશ્મનાવટ કરવી આશ્ચર્ય થવું હદ થવી ઘડિયા શિખવા દુશ્મનાવટ કરવી આશ્ચર્ય થવું હદ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાણો ચાંપી જોવો. મદદ માગવી દાણો કઠણ રહી જવો પાણી ઓછું હોવું પ્રયત્ન કરી જોવો મદદ માગવી દાણો કઠણ રહી જવો પાણી ઓછું હોવું પ્રયત્ન કરી જોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP