કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલય ‘ભારતમાં શહેરી પ્લાનિંગ ક્ષમતામાં સુધાર' શીર્ષકથી રિપોર્ટ રજૂ કર્યો હતો ?

એક પણ નહીં
નીતિ આયોગ
નાણાં મંત્રાલય
KVIC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
Right Livehood Awards- 2021 દિલ્હી સ્થિત કઈ પર્યાવરણીય સંસ્થાને એનાયત થયો છે ?

લીગલ ઈનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ (LIFE)
સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT)
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)એ ___ માં સિવિલ DO-228 વિમાનની તહેનાતી માટે એલાયન્સ એર સાથે સમજૂતી કરી છે.

અરુણાચલ પ્રદેશ
આસામ
સિક્કિમ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારત ક્યા દેશ પાસેથી વર્ષ 2023 સુધીમાં ક્રિવાન ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સની ડિલિવરી મેળવશે ?

અમેરિકા
ઈઝરાયેલ
રશિયા
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદનું 21મું શિખર સંમેલન ક્યા યોજાયું હતું ?

દુશામ્બે
ઢાકા
શાંઘાઈ
ટોક્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP