Talati Practice MCQ Part - 6
ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ?

એલ.એમ. સિંધવી
કે. સંથાતમ સમિતિ
રસિકલાલ પરીખ
જી.વી.કે. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

વેલેન્ટાઈન ચિરોલ
જનરલ ઓ. ડાયર
વિન્સ્ટન ચર્ચિલ
લૉર્ડ નોર્થબ્રુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ?

12 જાન્યુઆરી, 1898
4 જુલાઈ, 1902
11 સપ્ટેમ્બર, 1893
20 માર્ચ, 1899

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

વસંતરાવ વ્યાસ
શંકર બેંકર
મોહનલાલ પંડ્યા
પુંજાભાઈ વકીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP