ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

ગોવિંદરાવ ગાયકવાડ
માનાજીરાવ ગાયકવાડ
આનંધરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ઘેલુભાઈ નાયક
શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર
શ્રી જગતરામ દવે
શ્રી નારાયણ મલ્હાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP