ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી ?

સતી સાવિત્રી
મનોરમા
જેસલ તોરલ
રાણકદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યુ હતું ?

જેકબસન
લા કોરબુઝિયેર
ચાર્લ્સ કોરિયા
આમાંના કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ?

રા ખેંગારજી ત્રીજા
એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ
મોતીભાઇ અમીન
ફતેસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP