ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? ઉપમા રૂપક વ્યતિરેક એક પણ નહીં ઉપમા રૂપક વ્યતિરેક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે.’’ - વાક્યમાં કયું/કયા પદ/પદો નિપાત છે ? તો-જ ને તો જ તો-જ ને તો જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ? સોરઠો ભુજંગી હરિગીત છપ્પો સોરઠો ભુજંગી હરિગીત છપ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે ? મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે એ રોજ ટોપરુ ખાય છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે એ રોજ ટોપરુ ખાય છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ક્ષણીક' શબ્દનો વિરુધાર્થી શબ્દ ___ છે. નિશ્ચિત પળ તરત શાશ્વત નિશ્ચિત પળ તરત શાશ્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ટોર રૂમ આંગણું હોલ ગજાર સ્ટોર રૂમ આંગણું હોલ ગજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP