ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો. ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી ? ઈતરેતર વૈકલ્પિક સમાનાધિકરણ સમાહાર ઈતરેતર વૈકલ્પિક સમાનાધિકરણ સમાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાર્થક' એટલે ___ સફળ પૃથ્વી સારથી પાદડું સફળ પૃથ્વી સારથી પાદડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મેં પત્ર લખ્યો. પત્ર મેં લખ્યો. હું પત્ર લખું છું. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. પત્ર મેં લખ્યો. હું પત્ર લખું છું. મારાથી પત્ર લખાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? ઊર્મિગીત છપ્પા પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા પદ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'દરગુજર કરવું' બેધ્યાન રહેવું ખોટ પૂરવી માફ કરવું વિસરાઈ જવું બેધ્યાન રહેવું ખોટ પૂરવી માફ કરવું વિસરાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP