ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બહેનની આંખોમાં ગંગા-યમુના છલકાઈ ગયાં.’ - અલંકાર ઓળખાવો. અતિશયોક્તિ શ્લેષ રૂપક વ્યતિરેક અતિશયોક્તિ શ્લેષ રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યાદ આવે છે તુજ મુખ સખી! આંગળી-હોઠ મૂક્યું! -અલંકાર ઓળખાવો. પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? દર્પ-ઘાસ કચૂડો-હીંચકો કૃપણ-કંજુસ ગિરા-વાણી દર્પ-ઘાસ કચૂડો-હીંચકો કૃપણ-કંજુસ ગિરા-વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અઢાર વરણ જેને વહોરવાને આવે- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક પરિણામવાચક સંખ્યાવાચક રંગવાચક ગુણવાચક પરિણામવાચક સંખ્યાવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? શ્લેષ ઉપમા રૂપક યમક શ્લેષ ઉપમા રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ? અપાદાન કર્મ કરણ કર્તા અપાદાન કર્મ કરણ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP