GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થઈ જશે ?

માઉસની જમણી કી બે વખત દબાવવાથી
બેક સ્પેસ કી દબાવવાથી
ડિલીટ કી દબાવવાથી
માઉસની ડાબી કી દબાવવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કરવેરાની કલમ 80D હેઠળ મેડીકલ વીમા પ્રીમિયમની ચૂકવણી નીચેનામાંથી કયા સાધન દ્વારા કરવી જરૂરી છે ?

આપેલ બન્ને
આપેલ પૈકી એક પણ નહીં
રોકડ સિવાયના અવેજ દ્વારા
રોકડ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘‘બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે.’ આ વિધાન.

અંશતઃ ખોટું છે.
સંપૂર્ણ ખોટું છે.
અંશતઃ સાચું છે.
સંપૂર્ણ સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
બજારીય સંચાલનની કઈ વિભાવના મુજબ વર્તમાન સમયમાં ઘણાં ધંધાકીય એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે ?

પેદાશ વિભાવના
બજારીય વિભાવના
સામાજિક વિભાવના
વેચાણ વિભાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP