GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી ભારતની કયા પ્રકારની જમીન "રેગુર"ના નામે પણ જાણીતી છે ?

કાળી જમીન
રાતી જમીન
લેટેરાઈટ જમીન
રણ પ્રકારની જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી કોનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે ?

સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL)
વિકલ્પ (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)) અને (સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL)) બન્ને
નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરીંગ કોર્પોરેશન લિમિટેડ (NSCCL)
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતનું ‘રાષ્ટ્રીય સ્મારક' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

દિલ્હીનો લાલ કિલ્લો
તાજમહલ
ગેટ વે ઓફ ઇન્ડિઆ
ઈન્ડિઆ ગેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચેનામાંથી કઈ આવકનો સમાવેશ થતો નથી ?

આપેલ તમામ
સેકન્ડ હેન્ડ વસ્તુની આવક
સ્ટોક અને બોન્ડનો વિનિમય
બેકારી ભથ્થાંની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ગુજરાતમાં જીવદયા પ્રેમીઓએ ક્યા શહેરમાં ગ્રેટગોલ્ડન સર્કસમાં પ્રાણીઓના શૉ બંધ કરાવી દીધા ?

અમરેલી
વડોદરા
રાજકોટ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP