ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ? વિજયવિલાસ પેલેસ ભુજ અડાલજની વાવ - ગાંધીનગર પ્રાગમહલ - ભુજ લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ વિજયવિલાસ પેલેસ ભુજ અડાલજની વાવ - ગાંધીનગર પ્રાગમહલ - ભુજ લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીંત ચિત્રો ભરત અને મોતીપરોણાની પરંપરાને પસંદ કરી ચિત્રો આપનાર ? ખોડીદાસ પરમાર માર્કંડ ભટ્ટ કુમાર મંગલસિંહ મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર માર્કંડ ભટ્ટ કુમાર મંગલસિંહ મગનલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ઢોલો રાણો' નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ? બાબરીયાવાડ સોરઠ હાલાર ગોહિલવાડ બાબરીયાવાડ સોરઠ હાલાર ગોહિલવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સાહિત્ય કૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ? સુનિલ કોઠારી ભાનુ અથૈયા સોનલ માનસિંહ મૃણાલિની સારાભાઇ સુનિલ કોઠારી ભાનુ અથૈયા સોનલ માનસિંહ મૃણાલિની સારાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ? દલપતરામ દુર્ગારામ મહેતા ભોળાનાથ સારાભાઈ નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતા ભોળાનાથ સારાભાઈ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે 'ભોજક' માંથી 'સુંદરી' બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ? થોડા આંસુ થોડા ફૂલ કોયલ કાહે શોર મચાયે નાટક સરખો નાદર હુન્નર નૈપથ્ય થોડા આંસુ થોડા ફૂલ કોયલ કાહે શોર મચાયે નાટક સરખો નાદર હુન્નર નૈપથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP